aapdujunagadh

AAPDU JUNAGADH

News | Food | Events | Heritage | Wildlife | Nature. Biggest social media community of Junagadh promoting only Positivity & Creativity.
#AapduJunagadh

#AapdoAvaaj #AapduJunagadh જૂનાગઢ ના દીવાન ચોક ની આ ઘટના છે, આજે સવારે કોઈએ બ્લેન્કેટ માં પેપર ભરી ને ગલી માં જ સળગાવ્યા હતા. આવી વસ્તુઓ ને આગ લગાવીને આપડે પ્રદુષણ તો કરીયે જ છે પણ આપણે આજુ બાજુ માં રહેતા લોકો અને પાર્ક કરેલા વાહનો ને પણ નુકસાન પોંહચાડીયે છે, આ આગ ના લીધે બાજુ માં પાર્ક કરેલી એક બાઈક ના વ્હીલ માં પણ આગ લાગી હતી. આવી રીતે વસ્તુઓ સળગાવવી એ સફાઈ નથી, આનાથી માત્ર પ્રદુષણ જ થશે. આવા લોકો ને મારી ખાસ વિનંતી છે કે આવી રીતે વસ્તુઓ ને આમ થી તેમ ફેંકી ને આગ લગાવવી એ જવાબદારી થી ભાગવા જેવી વાત છે, જો તમારે ખરેખર સફાઈ જ કરવી હોઈ તો ઘણી જગ્યાએ સરકારી કચરાપેટી હોઈ જ છે ત્યાં જઈ ને ફેંકી શકો છો. તમે જયારે કોઈ ને આવું કરતા જોવ તો તેમને રોકો, જૂનાગઢ ને સાફ રાખવું એ આપડી ફરજ છે.
- રાજન પરમાર

#AapdoAvaaj #AapduJunagadh જૂનાગઢ ના દીવાન ચોક ની આ ઘટના છે, આજે સવારે કોઈએ બ્લેન્કેટ માં પેપર ભરી ને ગલી માં જ સળગાવ્યા હતા. આવી વસ્તુઓ ને આગ લગાવીને આપડે પ્રદુષણ તો કરીયે જ છે પણ આપણે આજુ બાજુ માં રહેતા લોકો અને પાર્ક કરેલા વાહનો ને પણ નુકસાન પોંહચાડીયે છે, આ આગ ના લીધે બાજુ માં પાર્ક કરેલી એક બાઈક ના વ્હીલ માં પણ આગ લાગી હતી. આવી રીતે વસ્તુઓ સળગાવવી એ સફાઈ નથી, આનાથી માત્ર પ્રદુષણ જ થશે. આવા લોકો ને મારી ખાસ વિનંતી છે કે આવી રીતે વસ્તુઓ ને આમ થી તેમ ફેંકી ને આગ લગાવવી એ જવાબદારી થી ભાગવા જેવી વાત છે, જો તમારે ખરેખર સફાઈ જ કરવી હોઈ તો ઘણી જગ્યાએ સરકારી કચરાપેટી હોઈ જ છે ત્યાં જઈ ને ફેંકી શકો છો. તમે જયારે કોઈ ને આવું કરતા જોવ તો તેમને રોકો, જૂનાગઢ ને સાફ રાખવું એ આપડી ફરજ છે. - રાજન પરમાર - 11 months ago

454 Likes
1 Comments
0
"૧૨મી નાપાસ મિત ચૌહાણે લખ્યું એથિકલ હેકિંગનું પુસ્તક."
મિત ચૌહાણ ની ઉમર ફક્ત ૧૯ વર્ષ ની છે અને અમરેલી નો રહેવાસી છે. મિત બે વર્ષ પહેલાં ધો. 12 (કોમર્સ)ની પરીક્ષામાં નાપાસ થયો. એ વખતે તેના પિતા બિમાર પડ્યા. આથી ઘરની જવાબદારી આવી પડી. નછૂટકે ખાનગીમાં રૂ. 2500 જેવા મામુલી પગારથી પટ્ટાવાળાની નોકરી સ્વીકારવી પડી. મિત્રો તેની મજાક પણ કરતા. પણ તે હિંમત ન હાર્યો. આખરે તેણે સાઇબર ક્રાઇમનાં મહત્વનાં ટોપીક એથીકલ હેકીંગ પર પુસ્તક લખવાનું શરૂ કર્યું. મીત આખો દિવસ નોકરી કરીને ઘરે આવે ને પછી રાત્રે બેસીને બુક લખતો,આ રીતે બે વર્ષે  બુક લખાઇ. જેના કોપીરાઇટ્સ અમેરિકાની એક આઇટી ક્ષેત્રની કંપનીએ લઇ લીધા. અને જુદા જુદા 13 દેશોમાં તેનું પ્રકાશન કર્યું છે. આ કંપનીએ પોતાને લેખક તરીકેનો દરજ્જો પણ આપ્યો છે. હાલ મિત સાઇબર ક્રાઇમને લગતા કોયડા ચપટી વગાડતામાં ઉકેલી શકે છે. એટલુંજ નહિ ગુનો ઉકેલવામાં પોલીસની મદદ કરી હતી.
#AJInspirationalStories #AapduJunagadh #AJ

"૧૨મી નાપાસ મિત ચૌહાણે લખ્યું એથિકલ હેકિંગનું પુસ્તક." મિત ચૌહાણ ની ઉમર ફક્ત ૧૯ વર્ષ ની છે અને અમરેલી નો રહેવાસી છે. મિત બે વર્ષ પહેલાં ધો. 12 (કોમર્સ)ની પરીક્ષામાં નાપાસ થયો. એ વખતે તેના પિતા બિમાર પડ્યા. આથી ઘરની જવાબદારી આવી પડી. નછૂટકે ખાનગીમાં રૂ. 2500 જેવા મામુલી પગારથી પટ્ટાવાળાની નોકરી સ્વીકારવી પડી. મિત્રો તેની મજાક પણ કરતા. પણ તે હિંમત ન હાર્યો. આખરે તેણે સાઇબર ક્રાઇમનાં મહત્વનાં ટોપીક એથીકલ હેકીંગ પર પુસ્તક લખવાનું શરૂ કર્યું. મીત આખો દિવસ નોકરી કરીને ઘરે આવે ને પછી રાત્રે બેસીને બુક લખતો,આ રીતે બે વર્ષે બુક લખાઇ. જેના કોપીરાઇટ્સ અમેરિકાની એક આઇટી ક્ષેત્રની કંપનીએ લઇ લીધા. અને જુદા જુદા 13 દેશોમાં તેનું પ્રકાશન કર્યું છે. આ કંપનીએ પોતાને લેખક તરીકેનો દરજ્જો પણ આપ્યો છે. હાલ મિત સાઇબર ક્રાઇમને લગતા કોયડા ચપટી વગાડતામાં ઉકેલી શકે છે. એટલુંજ નહિ ગુનો ઉકેલવામાં પોલીસની મદદ કરી હતી. #AJInspirationalStories #AapduJunagadh #AJ - 11 months ago

529 Likes
0 Comments
0
Loading...
We are here with the Part - 5 of the Wedding Season Exclusive "The New You" by Dr. Piyush Borkhatariya.Today Dr. Piyush will provide a simple way to deal with Skin & Hair Emergencies just before Marriage. 
Dr.Piyush Borkhariya will be going live on our page at 8:00 p.m.
Today's topic: Part 5 - How to deal with Skin & Hair Emergencies just before Marriage. 
Time: Live at 8:00 p.m.
Stay tuned for more updates.
#medicalawareness #AJ #AapduJunagadh

We are here with the Part - 5 of the Wedding Season Exclusive "The New You" by Dr. Piyush Borkhatariya.Today Dr. Piyush will provide a simple way to deal with Skin & Hair Emergencies just before Marriage. Dr.Piyush Borkhariya will be going live on our page at 8:00 p.m. Today's topic: Part 5 - How to deal with Skin & Hair Emergencies just before Marriage. Time: Live at 8:00 p.m. Stay tuned for more updates. #medicalawareness #AJ #AapduJunagadh - 12 months ago

305 Likes
0 Comments
0
We all are lazy to wake up to be able to see the Sunrise and so here is a glimpse of Sunrise beauty to give you enough motivation for waking up early to see the Morning in Junagadh.
Here are a few photos from Sunrise enthusiasts who have captured the beauty of the Sun - wishing us a Good Day ahead!
You can also support Aapdu Junagadh by sharing the picture that highlights the Morning, Evening and Night beauty in any way and we will post these pictures in the form of albums under the campaign #JunagadhSpecial. 
Mail us your picture with your name at aapdujunagadh@gmail.com
Check more images here 
http://aapdujunagadh.com/photo-gallery/junagadhspecial-eternal-morning-beauty-junagadh/

We all are lazy to wake up to be able to see the Sunrise and so here is a glimpse of Sunrise beauty to give you enough motivation for waking up early to see the Morning in Junagadh. Here are a few photos from Sunrise enthusiasts who have captured the beauty of the Sun - wishing us a Good Day ahead! You can also support Aapdu Junagadh by sharing the picture that highlights the Morning, Evening and Night beauty in any way and we will post these pictures in the form of albums under the campaign #JunagadhSpecial . Mail us your picture with your name at aapdujunagadh@gmail.com Check more images here http://aapdujunagadh.com/photo-gallery/junagadhspecial-eternal-morning-beauty-junagadh/ - 12 months ago

1,030 Likes
3 Comments
0
"હવામાન ખાતા એ વાવાઝોડા "ઓખી" ની આગાહી કરેલ છે."
જેના પગલે જૂનાગઢ જિલ્લામાં વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે. જેને પગલે તંત્ર એલર્ટ થઇ ગયું છે. તેને ધ્યાન માં લઈને સૌને સલામતી ના પગલે જણાવવાનું કે બને ત્યાં સુધી ઘર માં રહેવું અને બહાર હોવ તો બંધ જગ્યાએ રહેવું. રસ્તા પર નીકળતી વખતે  ભારે પવન ની કારણે ઉડી ને આવતા મોટા મોટા પતરા ના હોર્ડીર્ગ્સ તથા અન્ય વસ્તુઓ થી બચવું. બાઈક ચલાવતી વખતે હેલ્મેટ જરૂર પહેરવી. જો તમારી તબિયત ખરાબ હોઈ તો બહાર જવાનું ટાળજો. તમારા સગા સંબંધીઓ સાથે જરૂર શેર કરો.
#Aapdujunagadh #okhicyclone

"હવામાન ખાતા એ વાવાઝોડા "ઓખી" ની આગાહી કરેલ છે." જેના પગલે જૂનાગઢ જિલ્લામાં વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે. જેને પગલે તંત્ર એલર્ટ થઇ ગયું છે. તેને ધ્યાન માં લઈને સૌને સલામતી ના પગલે જણાવવાનું કે બને ત્યાં સુધી ઘર માં રહેવું અને બહાર હોવ તો બંધ જગ્યાએ રહેવું. રસ્તા પર નીકળતી વખતે ભારે પવન ની કારણે ઉડી ને આવતા મોટા મોટા પતરા ના હોર્ડીર્ગ્સ તથા અન્ય વસ્તુઓ થી બચવું. બાઈક ચલાવતી વખતે હેલ્મેટ જરૂર પહેરવી. જો તમારી તબિયત ખરાબ હોઈ તો બહાર જવાનું ટાળજો. તમારા સગા સંબંધીઓ સાથે જરૂર શેર કરો. #Aapdujunagadh #okhicyclone - 12 months ago

525 Likes
0 Comments
0
Ensure your child's all-round development by registering for the Healthy Baby Contest and also get to know what the Expert Academicians have to say about your child's growth.
You can register on Whatsapp by giving following details on 9974900841:
* Child's Name and Date of Birth
* Mother and Father's Name
You can also fill the form: https://goo.gl/dirWGX
for more details about this event visit - http://aapdujunagadh.com/healthy-baby-contest-junagadh/

Ensure your child's all-round development by registering for the Healthy Baby Contest and also get to know what the Expert Academicians have to say about your child's growth. You can register on Whatsapp by giving following details on 9974900841: * Child's Name and Date of Birth * Mother and Father's Name You can also fill the form: https://goo.gl/dirWGX for more details about this event visit - http://aapdujunagadh.com/healthy-baby-contest-junagadh/ - 12 months ago

284 Likes
0 Comments
0
"જૂનાગઢ માં 09-11-2018 ના દિવસે રોપ-વે નો પ્રારંભ થશે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી ની જાહેરાત"
 33 વર્ષથી અટવાયેલી ગિરનાર રોપ-વે યોજના સાકાર થવા જઇ રહી છે. જૂનાગઢમાં સોમવારે વડાપ્રધાન મોદી આવ્યા હતા અને ચૂંટણી સભાને સંબોધી હતી. આ સભામાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ જૂનાગઢ માં રોપ-વે ના પ્રારંભ ની જાહેરાત કરી હતી, જે આપણા સૌ માટે ખુશી ની વાત છે.
9 નવેમ્બર 1948માં જૂનાગઢ આઝાદ થયુ છે ત્યારે 9 નવેમ્બર 2018નાં દિવસે જયારે જૂનાગઢની જનતા આઝાદીની ઉજવણી કરતી હશે તે દિવસે રોપ-વે ચાલુ થઇ જશે, 9 નવેમ્બર 2018નાં દિવસ ગિરનાર રોપ-વે શરૂ થઇ જશે.

"જૂનાગઢ માં 09-11-2018 ના દિવસે રોપ-વે નો પ્રારંભ થશે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી ની જાહેરાત" 33 વર્ષથી અટવાયેલી ગિરનાર રોપ-વે યોજના સાકાર થવા જઇ રહી છે. જૂનાગઢમાં સોમવારે વડાપ્રધાન મોદી આવ્યા હતા અને ચૂંટણી સભાને સંબોધી હતી. આ સભામાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ જૂનાગઢ માં રોપ-વે ના પ્રારંભ ની જાહેરાત કરી હતી, જે આપણા સૌ માટે ખુશી ની વાત છે. 9 નવેમ્બર 1948માં જૂનાગઢ આઝાદ થયુ છે ત્યારે 9 નવેમ્બર 2018નાં દિવસે જયારે જૂનાગઢની જનતા આઝાદીની ઉજવણી કરતી હશે તે દિવસે રોપ-વે ચાલુ થઇ જશે, 9 નવેમ્બર 2018નાં દિવસ ગિરનાર રોપ-વે શરૂ થઇ જશે. - 12 months ago

1,016 Likes
9 Comments
0
The famous poem on Charan Kanya and the tunes of the African Dances of the Siddis, the rare species of wildlife existing only in the forest of Gir, this blog contains everything you need to know about the royal abode of the only Asiatic Lions left on Earth!
LINK IN THE BIO 
#AJBlog #AapduJunagadh

The famous poem on Charan Kanya and the tunes of the African Dances of the Siddis, the rare species of wildlife existing only in the forest of Gir, this blog contains everything you need to know about the royal abode of the only Asiatic Lions left on Earth! LINK IN THE BIO #AJBlog #AapduJunagadh - 12 months ago

582 Likes
0 Comments
0
"ખુબ જ ઓછા ખર્ચે ઉત્તમ પરિણામ આપતી ગાય આધારિત ખેતી"
દેસભર માં રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ ના ઉપયોગથી જમીનો બંજર થઇ રહી છે. રાસાયણિક દવાઓ ના ઉપયોગ થી લોકો અનેક રોગો ના શિકાર થઇ રહ્યા છે. આવા સમયે ગાય આધારિત ખેતી એક નવી જ આશા બની છે. ભારતીય સંસ્ક્રુતિની પરંપરા પ્રમાણે ગાયોનું મુખ્ય સ્થાન લોકોનું આંગણું છે. ગાય આધારિત ખેતી સસ્તી તો છે સાથે સાથે આપણા સૌ માટે અતિઉત્તમ પણ છે. જો તમામ ખેડૂતો ગૌ આધારિત ખેતી કરે તો ૧૦૦ ટકા ઉત્પાદન થી માંડીને વેચાણ સુધી ફાયદો થાય તેમ છે. આજ ના આ વિડિઓ માં તમે જોશો કે ગાય આધારિત ખેતી આપણા અને આપણા ભવિષ્ય માટે ખુબ જ ફાયદેમંદ છે.
#AapduJunagdh #AJ

"ખુબ જ ઓછા ખર્ચે ઉત્તમ પરિણામ આપતી ગાય આધારિત ખેતી" દેસભર માં રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ ના ઉપયોગથી જમીનો બંજર થઇ રહી છે. રાસાયણિક દવાઓ ના ઉપયોગ થી લોકો અનેક રોગો ના શિકાર થઇ રહ્યા છે. આવા સમયે ગાય આધારિત ખેતી એક નવી જ આશા બની છે. ભારતીય સંસ્ક્રુતિની પરંપરા પ્રમાણે ગાયોનું મુખ્ય સ્થાન લોકોનું આંગણું છે. ગાય આધારિત ખેતી સસ્તી તો છે સાથે સાથે આપણા સૌ માટે અતિઉત્તમ પણ છે. જો તમામ ખેડૂતો ગૌ આધારિત ખેતી કરે તો ૧૦૦ ટકા ઉત્પાદન થી માંડીને વેચાણ સુધી ફાયદો થાય તેમ છે. આજ ના આ વિડિઓ માં તમે જોશો કે ગાય આધારિત ખેતી આપણા અને આપણા ભવિષ્ય માટે ખુબ જ ફાયદેમંદ છે. #AapduJunagdh #AJ - 12 months ago

363 Likes
1 Comments
0
"જૂનાગઢના 5 વર્ષના ખુશ રૂપારેલીયાએ નેશનલ કક્ષાએ કરાટેમાં મેડલ મેળવ્યો"
નેશનલકક્ષાની કરાટે સ્પર્ધામાં 22 રાજ્યોમાંથી કુલ 1635 સ્પર્ધકોએ ભાગ લીધેા હતો. જેમાં સૌથી નાની વયના અને જૂનાગઢના ખુશ હિરેનભાઇ રૂપારેલીયાએ 5 વર્ષની ઉંમરમાં ઇન્ડીવિડ્યુઅલ કાતા, ગૃપ કાતા તેમજ ફાઇટ કોમ્પિટીશનમાં ભાગ લીધો હતો. જેમાં ખુશે ઇન્ડીવિડ્યુઅલ કાતામાં ચોથેા ક્રમ પ્રાપ્ત કરીને બ્રેાન્ઝ મેડલ મેળવ્યાે હતો. જૂનાગઢમાં આવેલી માર્શલ આર્ટ એકેડમી ઓફ ઇન્ડિયાના 31 વિદ્યાર્થીઓમાંથી 18 વિદ્યાર્થીઓએ મેડલ મેળવ્યાં છે. આટલી નાની ઉંમરમાં જૂનાગઢનું નામ રોશન કરવા બદલ ખુશને અને તેના પરિવાર ને અભિનંદન.
#AapduJunagadh #AJ

"જૂનાગઢના 5 વર્ષના ખુશ રૂપારેલીયાએ નેશનલ કક્ષાએ કરાટેમાં મેડલ મેળવ્યો" નેશનલકક્ષાની કરાટે સ્પર્ધામાં 22 રાજ્યોમાંથી કુલ 1635 સ્પર્ધકોએ ભાગ લીધેા હતો. જેમાં સૌથી નાની વયના અને જૂનાગઢના ખુશ હિરેનભાઇ રૂપારેલીયાએ 5 વર્ષની ઉંમરમાં ઇન્ડીવિડ્યુઅલ કાતા, ગૃપ કાતા તેમજ ફાઇટ કોમ્પિટીશનમાં ભાગ લીધો હતો. જેમાં ખુશે ઇન્ડીવિડ્યુઅલ કાતામાં ચોથેા ક્રમ પ્રાપ્ત કરીને બ્રેાન્ઝ મેડલ મેળવ્યાે હતો. જૂનાગઢમાં આવેલી માર્શલ આર્ટ એકેડમી ઓફ ઇન્ડિયાના 31 વિદ્યાર્થીઓમાંથી 18 વિદ્યાર્થીઓએ મેડલ મેળવ્યાં છે. આટલી નાની ઉંમરમાં જૂનાગઢનું નામ રોશન કરવા બદલ ખુશને અને તેના પરિવાર ને અભિનંદન. #AapduJunagadh #AJ - 12 months ago

987 Likes
1 Comments
0
"નરસિંહ મેહતા ની સુંદર પંક્તિઓ"
નરસિંહ મહેતાએ શામળદાસના વિવાહ, કુંવરબાઇનુ મામેરુ, નરસિંહ મહેતાના બાપાનું શ્રાદ્ધ, હુંડી, ઝારીનાં પદ, સુદામા ચરિત્ર, દાણલીલા, ચાતુરીઓ, જીવન ઝરમર વગેરે ૧૫૦૦થી વધારે પદો રચ્યા છે. તેમણે રચેલા સાહિત્યમાં કૃષ્ણ ભક્તિના દર્શન થાય છે.
#NarsinhMehta #AapduJunagadh

"નરસિંહ મેહતા ની સુંદર પંક્તિઓ" નરસિંહ મહેતાએ શામળદાસના વિવાહ, કુંવરબાઇનુ મામેરુ, નરસિંહ મહેતાના બાપાનું શ્રાદ્ધ, હુંડી, ઝારીનાં પદ, સુદામા ચરિત્ર, દાણલીલા, ચાતુરીઓ, જીવન ઝરમર વગેરે ૧૫૦૦થી વધારે પદો રચ્યા છે. તેમણે રચેલા સાહિત્યમાં કૃષ્ણ ભક્તિના દર્શન થાય છે. #NarsinhMehta #AapduJunagadh - 12 months ago

420 Likes
0 Comments
0
Junagadh is the "smart city" & it's not because of the smartphones, it is because of the "smart people". Answer the following question & prove you are "smart"(Google is still not allowed).
#AJQuiz #AJ #AapduJunagadh

Junagadh is the "smart city" & it's not because of the smartphones, it is because of the "smart people". Answer the following question & prove you are "smart"(Google is still not allowed). #AJQuiz #AJ #AapduJunagadh - 12 months ago

443 Likes
47 Comments
0
Smartphones! we really can't live without it, they've become an essential part of our lives. People use smartphones for communications & entertainment purpose but smartphones are more helpful than you think, they can be helpful in making your lives better, yes you read that right. Aapdu Junagadh is here with a way to make your smartphones more useful & productive, we are going to share some amazing productive Apps with you every week that will make your life better.
LINK IN THE BIO 
#Appoftheweek #AapduJunagadh

Smartphones! we really can't live without it, they've become an essential part of our lives. People use smartphones for communications & entertainment purpose but smartphones are more helpful than you think, they can be helpful in making your lives better, yes you read that right. Aapdu Junagadh is here with a way to make your smartphones more useful & productive, we are going to share some amazing productive Apps with you every week that will make your life better. LINK IN THE BIO #Appoftheweek #AapduJunagadh - 12 months ago

228 Likes
0 Comments
0
#AapdoAvaaj #AapduJunagadh "૧૮ વર્ષ થી નીચે ની વ્યક્તિઓ માટે કોઈ પણ જાત નું વાહન જેમ કે બાઈક અથવા કાર ચલાવવી એ ગેરકાનૂની છે અને આ ખતરનાક પણ છે. નીચે ના આ ફોટા માં જોઈ શકો છો કે ૨ નાના છોકરાઓ કઈ રીતે આ બાઈક ચલાવી રહીયા છે, આ છોકરાઓ ખુબ જ નાની ઉમર ના છે તેમના માં બાપ ને મારી આ વિનંતી છે કે આ રીતે તમારા બાળકો ને બાઈક આપી ને તમે તમારું જ નુકસાન કરી રહ્યા છો." -  જૂનાગઢ નો એક જાગૃત નાગરિક

#AapdoAvaaj #AapduJunagadh "૧૮ વર્ષ થી નીચે ની વ્યક્તિઓ માટે કોઈ પણ જાત નું વાહન જેમ કે બાઈક અથવા કાર ચલાવવી એ ગેરકાનૂની છે અને આ ખતરનાક પણ છે. નીચે ના આ ફોટા માં જોઈ શકો છો કે ૨ નાના છોકરાઓ કઈ રીતે આ બાઈક ચલાવી રહીયા છે, આ છોકરાઓ ખુબ જ નાની ઉમર ના છે તેમના માં બાપ ને મારી આ વિનંતી છે કે આ રીતે તમારા બાળકો ને બાઈક આપી ને તમે તમારું જ નુકસાન કરી રહ્યા છો." - જૂનાગઢ નો એક જાગૃત નાગરિક - 12 months ago

987 Likes
4 Comments
0
Regular health check-up by Medical specialist is very important for a child. By enrolling your child in the Healthy Baby Contest organized by Eklavya Global School, you can make sure if your kid is ready for school or not.
You can register on WhatsApp by giving following details on 9974900841;
*Child's Name and Date of Birth
*Mother and Father's Name
You can also fill the form: https://goo.gl/dirWGX
for more details about this event visit - http://aapdujunagadh.com/healthy-baby-contest-junagadh/

Regular health check-up by Medical specialist is very important for a child. By enrolling your child in the Healthy Baby Contest organized by Eklavya Global School, you can make sure if your kid is ready for school or not. You can register on WhatsApp by giving following details on 9974900841; *Child's Name and Date of Birth *Mother and Father's Name You can also fill the form: https://goo.gl/dirWGX for more details about this event visit - http://aapdujunagadh.com/healthy-baby-contest-junagadh/ - 12 months ago

276 Likes
0 Comments
0
"જૂનાગઢ માં થયું હતું દેશનું સૌ પ્રથમ મતદાન"
ભારત આઝાદ થયું, પરંતુ જૂનાગઢનાં નવાબ ભારતમાં ભળવાને બદલે પાકિસ્તાનમાં ભળવા માંગતા હતાં. જૂનાગઢને આઝાદ કરવા આરઝી હકુમતની લડાઇ થઇ હતી. આઝાદી બાદ પ્રથમ મતદાન જૂનાગઢમાં થયું હતું. જૂનાગઢની પ્રજા હિન્દુસ્તાન સાથે રહેવા માંગે છે કે પાકિસ્તાન સાથે તેને લઇ મતદાન થયું હતું. 20 ફેબ્રુઆરી 1948માં જૂનાગઢમાં મતદાન થયું હતું. જેમાં હિન્દુસ્તાન તરફી 1,90,688 મત અને પાકિસ્તાન તરફી 91 મત પડ્યાં હતાં. આ ઉપરાંત જૂનાગઢ આસપાસનાં માણાવદર, બાંટવા બડા, બાંટવા છોટા, બાબરીયાવાળામાં હિન્દુસ્તાન તરફી 31405 અને પાકિસ્તાન તરફી 39 મત પડ્યાં હતાં. આઝાદી પછી દેશમાં સૌ પ્રથમ વખત જૂનાગઢમાં મતદાન થયું હતું. આ વખતે પણ આપણે સૌ મતદાન કરી ને આપણી પરંપરા અને જવાબદારી નિભાવીશુ.
#AJReasontoVote #AapduJunagadh  #AJ

"જૂનાગઢ માં થયું હતું દેશનું સૌ પ્રથમ મતદાન" ભારત આઝાદ થયું, પરંતુ જૂનાગઢનાં નવાબ ભારતમાં ભળવાને બદલે પાકિસ્તાનમાં ભળવા માંગતા હતાં. જૂનાગઢને આઝાદ કરવા આરઝી હકુમતની લડાઇ થઇ હતી. આઝાદી બાદ પ્રથમ મતદાન જૂનાગઢમાં થયું હતું. જૂનાગઢની પ્રજા હિન્દુસ્તાન સાથે રહેવા માંગે છે કે પાકિસ્તાન સાથે તેને લઇ મતદાન થયું હતું. 20 ફેબ્રુઆરી 1948માં જૂનાગઢમાં મતદાન થયું હતું. જેમાં હિન્દુસ્તાન તરફી 1,90,688 મત અને પાકિસ્તાન તરફી 91 મત પડ્યાં હતાં. આ ઉપરાંત જૂનાગઢ આસપાસનાં માણાવદર, બાંટવા બડા, બાંટવા છોટા, બાબરીયાવાળામાં હિન્દુસ્તાન તરફી 31405 અને પાકિસ્તાન તરફી 39 મત પડ્યાં હતાં. આઝાદી પછી દેશમાં સૌ પ્રથમ વખત જૂનાગઢમાં મતદાન થયું હતું. આ વખતે પણ આપણે સૌ મતદાન કરી ને આપણી પરંપરા અને જવાબદારી નિભાવીશુ. #AJReasontoVote #AapduJunagadh #AJ - 12 months ago

1,142 Likes
1 Comments
0
ગુજરાતના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ,ગાંધીનગર દ્વારા જાન્યુઆરી 2018માં જૂનાગઢમાં ગુજરાત રાજયના યુવક અને યુવતીઓ માટેની અખીલ ગુજરાત ગીરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાશે. સ્પર્ધામાં 14 થી ૧૮ વર્ષ ની વય મર્યાદા છે અને 19 થી 35 ની વય મર્યાદામાં સિનિયર વિભાગમાં ભાગ લઇ શકશે. બન્ને વિભાગના ભાઇઓ માટેની સ્પર્ધા ગિરનાર તળેટીથી અંબાજી મંદિર સુધીના 5000 પગથિયા અને બન્ને વિભાગની બહેનો માટે ગિરનાર તળેટીથી માળી પરબ સુધીના 2200પગથિયા ચઢીને ઉતરવાના રહેશે. સ્પર્ધામાં ભાગ લેવા માટેના નિયત પ્રવેશપત્રો દરેક જિલ્લાની રમત ગમત અધિકારીની કચેરીએથી રૂબરૂમાં મળશે.
Address:  જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી,બ્લોક નં.1,પ્રથમ માળ, બહુમાળી ભવન,સરદાર બાગ,જૂનાગઢ ખાતેથી પણ વિના મુલ્યે ફોર્મ મળી શકશે.
Website: www.girnarcompetition.com પરથી ઓનલાઇન ફોર્મ મળી શકશે
દરેક સ્પર્ધકોએ નીયત પ્રવેશપત્ર માંગ્યા મુજબની પુરી વિગત સાથે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી જૂનાગઢ ખાતે તા.20 ડિસેમ્બર સુધીમાં પહોંચતા કરવાના રહેશે.
વધુ વિગત માટે કચેરીના ફોન 0285-2630490 નો સંપર્ક કરવાનો રહેશે.
#Sportnews #AJnews

ગુજરાતના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ,ગાંધીનગર દ્વારા જાન્યુઆરી 2018માં જૂનાગઢમાં ગુજરાત રાજયના યુવક અને યુવતીઓ માટેની અખીલ ગુજરાત ગીરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાશે. સ્પર્ધામાં 14 થી ૧૮ વર્ષ ની વય મર્યાદા છે અને 19 થી 35 ની વય મર્યાદામાં સિનિયર વિભાગમાં ભાગ લઇ શકશે. બન્ને વિભાગના ભાઇઓ માટેની સ્પર્ધા ગિરનાર તળેટીથી અંબાજી મંદિર સુધીના 5000 પગથિયા અને બન્ને વિભાગની બહેનો માટે ગિરનાર તળેટીથી માળી પરબ સુધીના 2200પગથિયા ચઢીને ઉતરવાના રહેશે. સ્પર્ધામાં ભાગ લેવા માટેના નિયત પ્રવેશપત્રો દરેક જિલ્લાની રમત ગમત અધિકારીની કચેરીએથી રૂબરૂમાં મળશે. Address: જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી,બ્લોક નં.1,પ્રથમ માળ, બહુમાળી ભવન,સરદાર બાગ,જૂનાગઢ ખાતેથી પણ વિના મુલ્યે ફોર્મ મળી શકશે. Website: www.girnarcompetition.com પરથી ઓનલાઇન ફોર્મ મળી શકશે દરેક સ્પર્ધકોએ નીયત પ્રવેશપત્ર માંગ્યા મુજબની પુરી વિગત સાથે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી જૂનાગઢ ખાતે તા.20 ડિસેમ્બર સુધીમાં પહોંચતા કરવાના રહેશે. વધુ વિગત માટે કચેરીના ફોન 0285-2630490 નો સંપર્ક કરવાનો રહેશે. #Sportnews #AJnews - 12 months ago

908 Likes
2 Comments
0
People with HIV AIDS are nothing to be afraid of. They are people just like every single one of us, and each has a story to tell. These people should be helped, embraced, and not dismissed. We need to open our hearts and our minds to them, and we just may learn we're pretty much all the same. 
Spread this message as much as you can and help in bringing awareness among people regarding HIV and make the World AIDS Day count. 
#AJ #aapdujunagadh #junagadh

People with HIV AIDS are nothing to be afraid of. They are people just like every single one of us, and each has a story to tell. These people should be helped, embraced, and not dismissed. We need to open our hearts and our minds to them, and we just may learn we're pretty much all the same. Spread this message as much as you can and help in bringing awareness among people regarding HIV and make the World AIDS Day count. #AJ #aapdujunagadh #junagadh - 12 months ago

468 Likes
0 Comments
0
Loading...
Load more posts
2017 - © Deskgram. All rights reserved.